કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSM
જુવાર ગ્લુટેન ફ્રી હોવાને લીધે તેની વિશ્વ મા સુપર ફૂડ માં ગણત્રી થાય છે...તે આયર્ન, ફાઈબર અને પ્રોટીન થી ભરપુર તેમજ બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...2023 વિશ્વ મિલેટ વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે આ ધાન્ય રોજિંદા આહારમાં લી શકાય છે મેં કોથમીર અને ચીલી ફ્લેક્સ ઉમેરીને રીચ ફ્લેવર આપી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  • 1 કપજુવારનો લોટ
  • 3 ચમચીઘઉં નો લોટ
  • 1 ચમચીમીઠું
  • ઉપર લગાવવા માટે ઘી
  • 3 ચમચીકોથમીર
  • 2 ચમચીચીલી ફ્લેક્સ
  • સર્વ કરવા દાણા રીંગણ નું શાક
  • લાલ મરચાં- લસણ નાં ઠેચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જુવારનો લોટ ચાળી લો તેમાં ત્રણ ચમચી ઘઉં નો લોટ તેમજ મીઠું ઉમેરી પાણી વડે ડૉ તૈયાર કરો. હવે તેની રોટલી વણી તેમાં ઉપર સમારેલી કોથમીર અને ચીલી ફ્લેક્સ સ્પરિંકલ કરી વેલણ ફેરવી લો...

    જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર તવો મૂકી માધ્યમ તાપે રોટલી શેકી લો...કેસ રોલમાં થપ્પી મારી ઘી લગાવી દો જેથી સોફ્ટ રહે... આ રીતે બધી રોટલી તૈયાર કરો.

    જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આપણી જુવારની રોટલી તૈયાર છે... મિક્સ શાક અને લાલ મરચાં - લસણ નાં ઠેચાં સાથે સર્વ કરો.

    જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર April 20, 2023 13:40
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Juvar Na Roti જુવાર

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. જુવાર અને બાજરીની સેન્ડવીચ
  2. ગાર્લિક લેયર પરાઠા
  3. મગ નું શાક અને બાજરી મકાઈ ની રોટલી
  4. દાબેલી
  5. ડુંગળી નું અથાણું
  1. લાલ જુવાર ના લોટ ની રોટલી
  2. જુવાર અને બાજરીની સેન્ડવીચ
  3. પાન રબડી
  4. કોસિંબિર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16903820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close