મિર્ચી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં સારી રીતે ધોઈ વચ્ચે ચીરો પાડીને બી કાઢી લ્યો પછી મીઠું લીંબૂ વાળા કરી 10 મિનિટ રહેવા દો ત્યાર બાદ સારી રીતે બધું પાણી નિતારી લ્યો. હવે બાફેલા બટાકા મેસ કરી એમાં માં બધો મસાલો કરી દો.
- 2
હવે મરચાં માં એકદમ ટાઈટ ભરી દો બધા મરચાં તૈયાર થાય એટલે ચણા ના લોટ નું ખીરું તૈયાર કરો અને એમાં ડીપ કરી ગરમ તેલ માં વડા તળી લો. પછી ગરમ ગરમ સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17215986












ટિપ્પણીઓ (6)