લોટીયા મરચા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મરચામા ની અંદર બીયા કાઢીલેવા ચણાનોલોટ મા નિમકહરદર ખાંડ લીબુનોરસ તેલ મિકસકરી બધા મરચા મા ભરી વરાળમા બાફવા એક પેનમા તેલગરમથાય એટલે રાઈ નાખી ચપટીહીગ નાખી મરચા વધારવા સહેજ હલકાહાથે હલાવી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17216569
ટિપ્પણીઓ