Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
નિગમ ભાઈ ની વાનગી બહુ જ સરસ હોય છે એમની ગુજરાતી દાળ ની તો શું વાત કરવી. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર. એમની ગુજરાતી દાળ રેસીપી ને અનુસરી ને મે બનાવી ગુજરાતી દાળ.😋
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
વાહ, વાહ, ખૂબ સરસ, ધન્યવાદ 🙏🙂
Invitado