Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Thank you Mrunal(spicequeen) આ સરસ રેસીપી શેર કરવા માટે...મારા son ને ડોનટ્સ બહુ જ ભાવે છે તો ઘરે બનાવવાની જીદ કરી. તો મેં તમારી આ રેસીપી જોઈને થોડા ફેરફાર સાથે બનાવ્યા અને ખૂબ જ સરસ બન્યા. Son ને બહુ જ ભાવ્યા.