રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં 2tbsp હૂંફાળા પાણી પર યીસ્ટ નાખીને 5 મિનિટ રહેવા દેવું.
- 2
એક બીજા વાસણ પર ચારણી મૂકી એમાં મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું નાખી ચાળી લેવું. એમાં દળેલી ખાંડ મિકસ કરવી. હવે હૂંફાળા દૂધથી લોટ બાંધી લેવો. હવે બટર નાખી લોટ ને મસળવો. સરસ રીતે મિક્સ કરવું. આ લોટને એક કલાક ઢાંકીને રાખી મૂકવો.
- 3
એક કલાક માં લોટ ફૂલીને બે ગણો થઈ જશે. હવે લોટને મસળીને એમાંથી એક ગુલ્લુ લઈને વણવું. અડધા ઇંચ ના જાડા રોટલા જેવુ વણવું. પાણી પીવાના ગ્લાસ ની મદદથી સર્કલ કાપી લેવા. નાના ઢાંકણા ની મદદથી દરેક સર્કલમાં નાના કાણા કરવા. આ રીતે બધા લોટના ડોનટ્સ બનાવી લેવા.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. ગેસ નો તાપ મધ્યમથી ધીરો રાખો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડોનટ તળી લેવા. તળતી વખતે તાપ ધીમો રાખવો જરૂરી છે. ધીરા તાપે તળવા થી ડોનટ સરસ ફૂલે છે. તળેલા ડોનટ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવા.
- 5
ગ્લેઝિંગ બનાવવા માટે એક પેનમાં બટર ને ઓગાળવું. એમાં વેનીલા એસેંસ મિક્સ કરવું. હવે આઈસીંગ ખાંડ ઉમેરવી. બધું બરાબર મિક્સ કરવું. ગેસ નો તાપ મીડીયમ રાખવો. હવે એમાં બે ચમચી ગરમ પાણી ઉમેરવું. બધું એકરસ થાય એ રીતે હલાવી લેવું. ગેસ પરથી ઉતારી લેવું. એમાં પસંદગીનો કલર ઉમેરવો. ગ્લેઝિંગ તૈયાર છે. ડોનટ્સ ઠંડા થાય એટલે ગ્લેઝિંગ કરવું.
- 6
દળેલી ખાંડ અને તજનો પાઉડર મિક્સ કરી ને પણ donuts પર છાંટી શકાય. ડાર્ક અને વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ વાપરીને પણ ચોકલેટ ડોનટ્સ બનાવી શકાય.
- 7
સુપર સોફ્ટ ડોનટ્સ તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
ડોનટ્સ રેસિપિ
શું તમને અલગ અલગ ફૂડ ખાવના શોખ છે. જો હા તો તમને ડોનટ પણ પસંદ જ હશે. રેસ્ટોરન્ટમાં જેવા ડોનટ મળે છે તેવા જ ડોનટ તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું ડોનટની રેસીપી. Rekha Rathod -
લાદી પાઉં (Ladi Pav Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD લાદી પાઉંપાઉંભાજી બનાવવી હતી તો લાદી પાઉ પણ ઘરે જ બનાવી દીધા.એકદમ સરસ sponge and soft થયા છે. Sonal Modha -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
વ્હીટ ડોનટ્સ
#નોનઈન્ડિયન#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે. Harsha Israni -
-
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
-
-
-
-
સુગર સિનેમન બ્રેડ રોલ (Suger cinemon bread roll recipe in gujarati)
#goldenapron3 #વીક૧૬ #બ્રેડ #મોમ Harita Mendha -
બટર ક્રોસોંટ (Butter Croissant Recipe In Gujarati)
**** યુરોપ દેશ નો નાસ્તો... Mrs Viraj Prashant Vasavada -
-
-
-
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
-
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
ડોનટ્સ એક વિદેશી મીઠી વાનગી છે.છોકરાઓ ની પિ્ય વાનગી છે.#supers Rinku Patel -
બ્રાઉની વિથ આઈસ્ક્રિમ (brownie with Icecream recipe in Gujarati)
#goldenapron3#week24#માઇઇબુક #post16 Ridz Tanna -
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
More Recipes
ટિપ્પણીઓ (2)