વિરાજજી તમારી રેસીપી મુજબ મેં આ ચટણી બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તમારા કહયા મુજબ જ હુ્ં આ રેસીપી અનુસરી છું. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ છે. મારા દીકરાને પણ ખુબ ભાવી છે. તમારી રેસીપી શેર કરવા બદલ આભાર💕