દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 જણ
  1. 1 વાટકીફૂદીના ના પાન
  2. 1/2 વાટકીફૂલ ફેટ દહીં
  3. 1-2 નંગ લીલું મરચું
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/2 ચમચીજીરું
  6. 4-5 નંગલસણ કળી
  7. 1/2 ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ફૂદીના ના પાન ને સાફ કરી કોરા કરી લો. દહીં પાણી વગર નુ લો

  2. 2

    એક મિક્ષર જાર મા પહેલા ફૂદીના ના પાન, દહીં, જીરુ, મરચું, મીઠું સ્વાદ પ્રમાણે ઊમેરો.

  3. 3

    પછી લીંબુ નો રસ નાખી દો. અને મિક્ષર કરી લો.

  4. 4

    મરચું મે ઓછું નાખ્યુ છે. વધારે પસંદ હોય તો તીખું કરી શકાય છે.

  5. 5

    તૈયાર છે ફૂદીના ચટણી. એક બાઉલમાં કાઢી લો. 2 દિવસ સુધી રહી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes