Shreya Desai
Shreya Desai @shreyadesai
Hi,
મે પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ ના પલીતાં બનાવ્યા.
ખુબ સરસ બન્યા.
તમારો ખુબ ખુબ આભાર આટલી સરસ રેસિપી શેર કરવા માટે.
Happy cooking..!!