
વર્ષાબેન હું તમને ફોલો કરું છું અને મેં તમારી રેસિપી જોઈને મેં પણ રાજસ્થાની કઢી થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બની છે.


Varsha Monani @jiya2015
આભાર ટ્વિકંલબેન મારી રેસિપી ટ્રાય કરવા બદલ તમે પણ સરસ બનાવી છે. દેખાવે પણ મસ્ત
👌👌😋
👌👌😋
