Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
તમારી રેસિપી થી મેં gunda pickal માં રાઈ ના કુરિયા એડ કર્યા તો pickal ખૂબ સરસ બનીયું. મૈ મારી રેસિપી માં થોડા કેરી ના ટુકડા પણ એડ કર્યા તો મસ્ત ટેસ્ટી બનિયું. આભાર dear friend મૃણાલ જી....spice queen
Invitado