Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
મેં પણ તમારી રેસિપી જોઈને સમોસા બનાવ્યા ખુબજ સ્વાદિષ્ટ બન્યા મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યા Thank you for sharing wonderful recipe😇