આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વટાણા અને બટાકાને બાફી લો. પછી બટેટાનો માવો કરી લો અને ઉપર મુજબના બધુ તૈયાર કરો.
- 2
હવે એક લોયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લીમડો અને હીંગ તેમજ તલ ઉમેરો.પછી તેમાં ડુંગળી નાખી તેને બે ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
- 3
તે પછી તેમાં આદુ, લીલા મરચા ની કટકી અને ટામેટા ઉમેરી તે પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 4
ત્યાર પછી તેમાં ખાંડ, લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું તેમજ વટાણા ઉમેરો અને મિક્સ કરી લો.
- 5
ત્યાર પછી તેમાં બટેટાનો માવો ઉમેરી બધુ બરાબર હલાવી લો. તૈયાર છે સમોસા નો મસાલો.
- 6
એક કથરોટમાં મેંદાનો લોટ લો. પછી તેમાં તેલ અને મીઠું ઉમેરો અને મિક્સ કરી લો પછી જરૂર મુજબ પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો. પછી લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 7
પછી હવે લોટ ના લુવા કરી ને તેની મોટી રોટલી વણી લો. પછી તેના એકસરખા બે ભાગ કરી લો.
- 8
હવે તેના સમોસા બનાવી તેમાં મસાલો ભરો અને તેની કિનારી ફરતે પાણી લગાવી સમોસા ને પેક કરી દો અને આ રીતે બધા સમોસા બનાવી લો.
- 9
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં સમોસાને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 10
પછી એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે આલુ મટર સમોસા.
- 11
હવે સમોસાની ચટણી સાથે સર્વ કરો.
- 12
- 13
Top Search in
Similar Recipes
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe in Gujarati)
#GA4#week21#SHEETALBOMBAY#cookpadindia#cookpadgujarati Sheetal Nandha -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5#week5 શિયાળા ની મોસમ માં લીલા વટાણા ખુબ સરસ આવે.આ વટાણા માંથી વિવિધ વાનગી ઓ બને જેમાંની એક સમોસા છે. Varsha Dave -
-
More Recipes
ટિપ્પણીઓ (21)