Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
સ્નેહ બેન બટેટા ના શાક ની રેસિપી શેર કરવા બદલ ધન્યવાદ.
મે બાફેલા બટેટા ના શાક ને રાઈ,જીરું,આખા ધાણા,લીમડો,શેકેલું સિંગ, તલ ,લીંબુ નો રસ અને કોથમીર તથા બીજા મસાલા નાખી વઘાર કર્યો.
Invitado