બટેટા નું શાક

Sneh P
Sneh P @cook_16680473
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 વ્યક્તિ
  1. ૨ બટેટા સમારેલા
  2. ૧ ચમચી રાય
  3. ૫ ચમચી તેલ
  4. નમક જરુર મુજબ
  5. ૧ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કૂકર મા તેલ મૂકી ગરમ થવા દેવું. ગરમ થાય પછી તેમાં રાય નાંખી તે ફૂટે પછી બટેટા નાખવા.

  2. 2

    હલાવી ને તેમ હળદર, મીઠુ નાંખી ૫ મીનીટ ચડવા દેવું. પછી જરૂર મુજબ પાણી નાંખી કૂકર બંધ કરવું ને ૩ થી ૪ સીટી વગાડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneh P
Sneh P @cook_16680473
પર

ટિપ્પણીઓ

Similar Recipes