જીરા રાઈસ માટે:- • કપ ચોખા (1 પલાળેલા) • જીરું અડધી ચમચી • કોથીરથી 1ચમચી • મોટી ચમચી તેલ • મિક્સ વેજીસ માટે:- • આદુ લસણ ડુંગળી ઝીણા ચોપ કરેલા, કોર્ન ફ્લોર ની સ્લરી • ૧ મોટુ બટેટુ,૧ કેપ્સીકમ,૧ગાજર • ૧ ચમચી સોયા સોસ,1/2 ચમચી વિનેગર,1 ચમચી ટોમેટો સોસ,રેડ ચીલી સોસ • બાર્બીક્યૂ સોસ માટે:- • ડુંગળી ચોપ કરેલી, આદુ ચોપ,લસણ ચોપ કરેલું • સોયા સોસ, વિનીગર રેડ ચિલી સોસ, ટોમેટો સોસ 3થી૪ ચમચી •