૧ કપ/૨૫૦ ગ્રામ સુકી તુવેર • ૧ કાંદો છીણી લેવો • ૨ ટામેટા છીણી લેવા • લીલી પેસ્ટ (૫૦ ગ્રામ લસણ + ૧ ટેબલસ્પુન લીલા મરચાં ની પેસ્ટ + ૧/૨ કપ કોથમીર. આ બધું મિક્સર માં વાટી લેવું) • ધાણાજીરું પાવડર • લાલ મરચું પાવડર • હળદર • ગરમ મસાલો • રાઈ • જીરું • હિંગ • તેજ પત્તા, સુકા લાલ મરચાં, તજ નો ટુકડો •