રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ,રાંધેલો ભાત, આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરું, મરચું પાવડર 2 ચમચી, ગરમ મસાલો, ખાંડ 1 ચમચી, નમક જરૂર મુજબ લઈ બધુ અેક વાસણ મા મીક્ષ કરી લોટ બાંધો જરૂર જણાય તો પાણી ઉમેરો ને મુઠિયા ના લોટ બાંધી લો.
- 2
ગેસ પર કૂકર મુકી તેમા તેલ નાખો તેલ ગરમ થાય અેટલે રાઈ નાખો રાઇ તતડે અેટલે જીરૂ,હિંગ,મીઠા લીમડાના પાન,તજ,તમાલપત્ર નાંખીને બરાબર હલાવી પાણી નો વઘાર કરો. તેમા હળદર,ધાણાજીરું, લાલ મરચાંનો પાઉડર,નમક,ખાંડ નાંખી હલાવી લો. થોડું ઊકળે અેટલે છાશ નાખો અને ઉકળવા દો. મુઠિયા ના લોટ માંથી નાના મુઠિયા બનાવી કૂકર મા નાખતા જાવ. કૂકર બંધ કરી 5 સીટી કરી લો.
અેક મોટા બાઉલ મા લઈ કોથમીર અને કોપરા ના છીણથી સજાવી ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
-
-
ભાતના પુડલા(bhaat na pudla recipe in Gujarati)
આજે એકદમ જ મન થયું કે કંઈક ગરમ ખાવું છે અને ભાત સવારના હતા એટલે તરત જ બનતી ટેસ્ટી વાનગી ભાતના પુડલા બનાવ્યા.#સુપર સેફ ચેલેન્જ 3# monsoon સ્પેશ્યલ રેસીપી# રેસીપી નંબર 36#sv#I love cooking Jyoti Shah -
-
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryઆ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે Jigna buch -
-
-
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
ઘણીવાર ભાત વધતા હોય છે ત્યારે શું કરવું તે પ્રશ્ન થતો હોય છે. આવા સમયે કંઈક ચટપટુ બનાવી તેનો ઉપયોગ કરીએ તો ચોક્કસથી વધેલી વસ્તુઓ નો સારો એવો ઉપયોગ થઈ શકે. તો આવી જ રીતે વધેલા ભાતમાંથી હું બે-ત્રણ આઈટમો બનાવું છું તેમાંની all time favorite, અને વારંવાર બનાવવાનું મન થાય તેવા "ખાટા મીઠા ઢોકળા " બનાવીશું... Raksha Bhatti Lakhtaria -
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
-
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#saturdayજુવાર ઘઉં ના લોટ ના ભાત ના થેપલા Falguni Shah -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
રસિયા મુઠીયા (Rashiya Muthiya Recipe in Gujarati)
#GA4 #Week4#આ રેસિપી ગુજરાતી લોકોના ઘરમાં અઠવાડિયામાં એક વખત જરૂર બનતી હશે અમારા ઘરમાં તો બધાને બહુ જ પસંદ છે અને શાક ની પણ જરૂર પડતી નથી Kalpana Mavani -
ભાતના વડા (bhaat na vada recipe in gujarati)
આ વડા નું નામ સમ્મવડા છે. કારણ આ ભાતના વડા તેલમાં જ્યારે મૂકીએ છીએ ત્યારે તેનો અવાજ સમ્મ કરીને આવે છે. એટલે નાના હતા ત્યારે મમ્મીને કહેતા કે સમ્મવડા બનાવોને . અને એક અવાજ સાંભળવા રસોડાના બેસી જતા.#સુપર શેફ ચેલેન્જ 4# વિકેન્ડ ચેલેન્જ# રાઈસ કે દાલ# રેસીપી નંબર ૪૬#svI love cooking Jyoti Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10589661
ટિપ્પણીઓ