બાફેલા મકાઈના ના દાણા • મિડીયમ સાઇઝ ની ડુંગળી લાંબી સમારેલી • મીડીયમ સાઇઝ ના ટામેટા ગોળ કટ કરેલા • મીડી યમ સાઇઝ ના કેપ્સીકમ ગોળ રીંગ કટ કરેલ • પિંક કોબીજ જીની સમારેલી • નાની સાઇઝ ના બટાકા બાફેલા • સેન્ડવીચ મસાલો • રેડ ચીલી ફ્લેક્સ • ઓરેગાનો • મીઠું સ્વાદ અનુસાર • ચાટ મસાલો • મોઝરેલા પીઝા ચીઝ •