પાસ્તા (Pasta Recipe in Gujarati)

sakshi Bhatt
sakshi Bhatt @cook_28492778
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ પાસ્તા
  2. 1 નંગકેપ્સીકમ
  3. 2-3 નંગડુંગળી
  4. 3-4 નંગટામેટા
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં 2 ગ્લાસ પાણી નાખી પાસ્તા બાફવા, બફાઈ ગયા બાદ ચયના માં કાઢી નીતરવા. તેની માંથે ઠંડુ પાણી નાખવું.

  2. 2

    ત્યાર બાદ એક કઢાઈ માં તેલ મૂકી આદુ લસણની પેસ્ટ નાખી ડુંગળી સાતડવી. ત્યાર બાદ કેપ્સીકમ અને ટામેટા ના ઝીણા ટુકડા કરી નાખવા.

  3. 3

    તેમાં હળદર, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ બાફેલા પાસ્તા નાખવા.

  4. 4

    ત્યાર બાદ 25 મિનિટ રાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sakshi Bhatt
sakshi Bhatt @cook_28492778
પર

Similar Recipes