રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને ધોઇ નાખવી પછી તેને છીણી નાખવી અને તેમાંથી બધું પાણી કાઢી નાખવુ પછી તેમા એક યમયી લાલ મરચું નાખવુ એક યમયી મરી પાઉડર અને મીઠું રવાદ પમાણે પછી બધુ મિક્ષ કરી તેના કોફતા લાડવા
- 2
એક પેન મા બે યમયી તેલ મુકી ડુંગળી સાતડવી પછી તેમા એક ટામેટુ નાખવુ અને બે લીલા મરયા નાખી તેને ધરી આય પર બે મિનિટ થવા દો થઈ ગયા પછી તેને મિક્સરમાં મા કશ કરી નાખવું
- 3
ફરીથી એક પેનમા બે યમયી તેલ મુકી તેમા જીરૃ મરી પાઉડર તમાલપત્ર ઈલાયચી તથા લવીગ નાખી ને થવા દેવું તેની અંર મિક્સરમાં કરેલી પેરટ નાખવી
- 4
દુધી ના કોફતા ધીમી આચે તડી લેવા પછી તેને ગેવી મા નાખી બે મિનિટ સુધી થવા દો થઈ જાય એટલે તેની ઉપર ધાણા નાખી સ્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
#GA4 #Week21 દુધી આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે Apeksha Parmar -
-
-
-
-
-
-
-
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
-
-
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
દુધી પનીર ના કોફતા (Dudhi Paneer Kofta Recipe In Gujarati)
#AM3 દૂધીનું શાક બાળકો અને આજના યંગ જનરેશનને ભાવતું નથી એટલે મેં એ દૂધીના કોકતા બનાવી અને ટામેટાની ગ્રેવી સાથે બનાવ્યું છે અને સ્વાદમાં પણ સારું લાગે છે સ્વાદિષ્ટ પણ છે સાથે-સાથે હેલ્ધી પણ બને છે દૂધીમાં વિટામિન પ્રોટીન મિનરલ વગેરે ખૂબ પ્રમાણમાં રહેલા હોવાથી કોરોના યુગમાં અને ખૂબ જ તાકાત આપે તેવું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
દુધી ના મુઠીયા ઢોકળાં
#goldenapron3 #week24 #માઇઇબુક #પોસ્ટ 13#વિકમીલ 3#પોસ્ટ 4#સ્ટીમ એન્ડ ફાઈડ વધુ....... RITA -
-
-
-
-
-
-
પંજાબી દુધી ના કોફતા નુ શાક (Punjabi Dudhi Kofta Shak Recipe In Gujarati)
આ રેસિપી મા લીલાં લસણ લીલી ડુંગળી નો ઉપયોગ કરી શકાય, કાજુ,મગજતરી ના બી તેમજ બટર અને ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય #SN2#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10126173
ટિપ્પણીઓ