રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી તેનો છુંદો કરો તેમાં પનીર નુ છીણ કરી ભેળવો, એમાં શિંગડો નો લોટ ઉમેરો, લીલા મરચા, કોથમીર, મીઠું, મરચું, ભેળવીને તેના કોફતા વાળો. આ કોફતા ને રાજગરાના લોટ માં રગદોળી ને પછી તળી લો.બીજી કઢાઇ માં ૩ થી ૪ ચમચા તેલ ગરમ કરી તેમાં થોડું મીઠું નાખી ટામેટા ની પેસ્ટ રેડી ગરમ કરો. તેમાં સિંધાલૂણ અને ખાંડ ભેળવો, કોપરા નું છીણ અને દૂધ ઉમેરી ખદખદવા દો.
- 2
તે પછી કોફતા નાખી ગરમાગરમ ફરાળી કોફતા રાજગરાના કે શિંગોડાં ના લોટ ની પૂરી સાથે ખાવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કોપરા ના લાડું(paneer kopara na ladu in Gujarati)
#વિકમીલર#વીક૨પનીર કોપરા ના લાડું બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
ફરાળી બટાકા વડા(Farali bataka vada recipe in gujarati)
#આલુબટાકા નુ સાક ખાઈને કંટાળી ગયા હોય તોઆ બટાકા વડા ફરાળી ચટણી સાથે સરસ લાગે છે Kruti Ragesh Dave -
-
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
મલાઈ કોફતા ના પનીર સ્ટફ્ડ કોફતા
#વિકમીલ ૩# પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦મલાઈ કોફતા માં આ રીતે કોફતા બનાવવા થી ખુબ જ ટેસ્ટી બને છે કોફતા. Dhara Soni -
ફરાળી દૂધી ચીઝ કોફતા ઈન પિનટ કરી(farali lauki cheese kofta recipe in gujarati)
આપણે ત્યાં ઉપવાસમાં મોટાભાગે લોકો બટેટા કાચા કેળાનો ઉપયોગ વધારે કરે છે મેં અહીં દૂધીનો ઉપયોગ કરીને ફરાળી કોફતા તૈયાર કર્યા છે તેને સીંગદાણાની કરી માં ઉમેરીને ખાવામાં આવે તો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે ફરાળમાં થોડું નવું કંઈ મળે તો બધાને ગમે ફરાળી દુધી cheese kofta in peanut curry પરાઠા કે પૂરી સાથે ફરાળમાં લઈ #ઉપવાસ#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
-
ફ્રેશ ટોપરા ના લાડુ (Fresh Topra Ladoo Recipe In Gujarati)
#RC2#RainbowChallenge#WhiteRecipe Smita Tanna -
-
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
ખજૂર ડ્રાયફ્રુટ બોલ
#સંક્રાંતિ#ઇબુક૧ #19#જાન્યુઆરીતમારા છોકરાઓ ડ્રાયફ્રુટ અને ખજૂર ના ખાતા હોય તો હું લાવી છું તેના માટે ખજૂર ડ્રાયફ્રુટ બોલ. Ekta Pinkesh Patel -
ખજૂર ના લાડું(Khajur Ladoo Recipe in Gujarati
#week14#GA4#ladoo#khajurnaladoo#healthyrecipe#winterspecial Sangita Shah -
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave -
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
-
-
-
-
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
કાજુ કોપરા ના લાડુ (cashew coconut laddu recipe in gujarati)
#GA4 #Week5 આજે મેં કાજુ કોપરા ના લાડુ બનાવ્યા છે. જે ખાંડ ફ્રી છે. ફટાફટ બની જાય છે. હેલ્ધી પણ છે. sonal Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10131622
ટિપ્પણીઓ