દુધી ના કોફતા (Lauki kofta subji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો અને દૂધીને છીણી લો ત્યારબાદ દૂધીને છીણીને નિતારી લો ત્યારબાદ તેની અંદર કોનફલોર અને બધા મસાલા એડ કરો
- 2
ત્યારબાદ મિશ્રણને કટલેટ ના આકાર માં રોલ કરી દો ત્યાર બાદ તેલમાં તળી લો
- 3
ત્યારબાદ ગ્રેવી માટે એક કડાઈમાં ૨ ચમચા તેલ તેમાં આદું-મરચાં તમાલપત્ર લવિંગ તજ ઉમેરીને તેને સાંતળવા દો ત્યારબાદ તેમાં ટમેટા એડ કરી આ બધાની ગ્રેવી કરી દો ને તે ગ્રેવીમાં મરચું હળદર ધાણા જીરુ ગરમ મસાલો ચાટ મસાલો એડ કરી દો
- 4
ગ્રેવી થઈ જાય ત્યારબાદ તેમાં મલાઈ દહી એડ કરો અને ત્યારબાદ તેમાં તળેલા કોફતા એડ કરો પછી સર્વિંગ બાઉલમાં કાઢીને તેના ઉપર ચીઝ કાજુ બદામ અને કિસમિસ એડ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1#week1#goldenapron3#week25#mailkmaid Kinjal Shah -
-
-
દુધી પનીર ના કોફતા (Dudhi Paneer Kofta Recipe In Gujarati)
#AM3 દૂધીનું શાક બાળકો અને આજના યંગ જનરેશનને ભાવતું નથી એટલે મેં એ દૂધીના કોકતા બનાવી અને ટામેટાની ગ્રેવી સાથે બનાવ્યું છે અને સ્વાદમાં પણ સારું લાગે છે સ્વાદિષ્ટ પણ છે સાથે-સાથે હેલ્ધી પણ બને છે દૂધીમાં વિટામિન પ્રોટીન મિનરલ વગેરે ખૂબ પ્રમાણમાં રહેલા હોવાથી કોરોના યુગમાં અને ખૂબ જ તાકાત આપે તેવું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12360235
ટિપ્પણીઓ (2)