શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીમંગરેલા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 ચમચીતેલ મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નાં લોટ મા મીઠું, મંગ્રેલા અને તેલ નાખી લોટ બાંધી લેવો. લોટ સહેજ કઠણ બાંધવો.

  2. 2

    પરાઠા વણી બને બાજુ સરખા શેકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Tanna
Jayshree Tanna @cook_19064080
પર

ટિપ્પણીઓ

Similar Recipes