પિઝ્ઝા પરાઠા

#પરાઠાથેપલા
બાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે.
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલા
બાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોપર મા કેપ્સીકમ, ગાજર, કોબીજ લઈ ઝીણી ચોપ કરી લેવું. એને એક વાસણ મા લઈ એમાં મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરવું.
- 2
ચીઝ એડ કરી મિક્સ કરવું. લોટ બાંધવા માટે એક વાસણ મા ઘઉં નો લોટ લઈ મીઠું સ્વાદાનુસાર એડ કરી મિક્સ કરવું, તેલ નુ મોણ નાખી બરાબર મિક્સ કરવું, પાણી જરૂર મુજબ એડ કરી પરાઠા નો લોટ બાંધવો.એમાં થી લુવો લઈ પરાઠા વણી લો.
- 3
બનાવેલું સ્ટફિંગ વચ્ચે મૂકી પાછું સિલ કરી લોટ નુ અટામણ લઇ ફરી વણી લેવું., તવી પર શેકી, ઘી મૂકી બરાબર લાઈટ પિંક કલર નું થાય ત્યાં સુધી શેકી લેવું. કેચ અપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
રોટલા પિઝ્ઝા
#flamequeens#ફ્યુઝનવીકબાળકો રોટલા ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે તો તેમને આ રીતે હેલ્થી પિઝ્ઝા બનાવી આપો કારણકે બાળકો ને બહુ જ ભાવતા હોય છે અને આ પિઝ્ઝા બાળકો અને વડીલો બધા ને જ ભાવશે. Prerna Desai -
વેજ. પિઝ્ઝા(vej pizza in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ આજે હું તમને પિઝ્ઝા ની રેસીપી શેર કરું છું જે બાળકો ને ખુબ જ ભાવતા હોય છે.. Mayuri Unadkat -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
-
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel -
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
પીઝા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા આ પરાઠા બાળકો ના પસંદ ના છે. નાનાં મોટાં સૌ ને પસંદ આવે તેવા છે. Bijal Thaker -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ભાખરી પિઝ્ઝા(bhakhri pizza recipe in Gujarati (
ખુબ જ ઝડપથી બની જાય છે. ઉપરાંત માં સરળ, સ્વાદિષ્ટ અને મેન્દા ના બદલે ઘર માં બનતી ભાખરી થી બનતા હોવાથી હેલ્ધી તો ખરા જ. વડીલો ના સાદા ભોજન અને યંગ જનરેશન ના ફાસ્ટ ફૂડ બંને ની ચોઈસ એકસાથે પૂરી થઈ જાય છે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
પિઝ્ઝા કપ
#kitchenqueens#પ્રેઝન્ટેશનએકદમ ભૂખ લાગી હોય , અને કંઇક ખાવાનું માં થાય તો ફટાફટ બની જાય છે..એકદમ ટેસ્ટી Radhika Nirav Trivedi -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah
More Recipes
ટિપ્પણીઓ