રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 ચમચીતેલ મોણ માટે
  4. 200 ગ્રામપનીર
  5. 2ડુંગળી
  6. 2લીલા મરચા
  7. કોથમીર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1લીંબુનો રસ
  11. 1/2 ચમચીમરી પાવડર
  12. 10-12ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખીને લોટ બાંધો. અડધી કલાક માટે ભીના કપડાથી ઢાંકી રાખો.

  2. 2

    પનીર ખમણી લેવું. તેમાં ડુંગળી મરચાં કોથમીર ફૂદીનો બધું ઝીણાં સમારીને નાખો. તેમાં બધા મસાલા મીઠું અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો.

  3. 3

    રોટલી વણી સ્ટફિંગ ભરી પરોઠા વણી અને શેકવા. ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

ટિપ્પણીઓ

Similar Recipes