ઓરેંજ મેથી સુપ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
સાયન્સસીટી

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ચમચી મેથી
  2. ૪ સ્લાઇસ નારંગી(ઓરેંજ)થોડું પીલ સાથે
  3. મીઠું સ્વાદપ્રમાણે
  4. ઓરેગાનો
  5. મરી
  6. અડધુલીમ્બુ
  7. ચપટીસંચળ
  8. નાનો ટુટડોહળદર
  9. નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી બાફીલો.એમાં હળદર અને આદુ ઉમેરો.ઉકળે એટલે એમાં મીઠું, સંચળ,ઓરેગાનો, લીમ્બુ, મરીનો પાઉમેરો.

  2. 2

    નારંગીની સ્લાઇસ છાલ સાથે ક્રશ કરી ઉમેરો.સૂપ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

ટિપ્પણીઓ

Similar Recipes