કોરોના સ્પેશ્યલ હર્બલ ટી (Corona special Herbal Tea Recipe In Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

કોરોના સ્પેશ્યલ હર્બલ ટી (Corona special Herbal Tea Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મુઠી ફુદીનો
  2. 1મુઠી તુલસી ના પાન
  3. 1નાનો ટુકડો આદુ
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીઆખા ધાણા
  7. ૬-૭ મરી ના દાણા
  8. ૫-૬ લવિંગ
  9. 1નાનો ટુકડો તજ
  10. થોડું સંચળ
  11. થોડું સીંધવ મીઠું
  12. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી નાખી ઉકાળવા મુકો.

  2. 2

    ફુદીનો અને તુલસી અને આદુ એક ખાંડણી માં ખાંડી લો. સુકા મસાલા પણ ખાંડી લો.

  3. 3

    હવે ઉકળતા પાણીમાં બધું જ નાખી દો. બે ગ્લાસ પાણી માંથી એક ગ્લાસ જેટલું વધે ત્યારે ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે ગાળી લો અને ગરમાગરમ ચા ની જેમ પીવો.આ ચા આ મહામારીમાં ખૂબ ફાયદો કરે છે. ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે અને પાચનતંત્ર માટે પણ ખૂબ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes