મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)

ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ
મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)
ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ લીંબુ ના રસ અને બરફ સિવાય ની બધી જ્ વસ્તુ ને blendar માં crush કરી લેવી.
- 2
ત્યાર બાદ એને ગાળી તેમાં લીંબુ નો રસ નાખી વ્યવસ્થિત હલાવી થોડું પાણી નાખ્વુ.
- 3
ચાર ગ્લાસ જેટલું પાણી નથી ઉમેરવાનું નહિતર ટેસ્ટ બરોબર નાઈ આવે
- 4
આ ટાઈમ એ ટેસ્ટ કરી ને જોઈ લેવું તમને મીઠું કે ખાંડ ઓછિ લાગે તો તમે આ ટાઈમ એ એડ કરી શકો છો. મેં 1 ગ્લાસ માટે 1 મોટી ચમચી ખાંડ લીધી છે. તો તૈયાર છે
- 5
હવે સર્વ કરવા સમય એ ગ્લાસ માં ખૂબ બધો બરફ નાખી ફુદીનાનું જે શરબત બનાવ્યું છે એ ઉમેરો. મે દ્રાક્ષ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે.
Similar Recipes
-
લેમન મિન્ટ આઇસ ટી
#SRJ#cookpadindia#cookpadgujarati ઉનાળા માં ઠંડુ ઠંડુ ખાવાની અને પીવાની બહુજ ઈચ્છા થાય છે તો ગરમ ચા ને બદલે ઠંડી ચા પીવાની ખૂબ જ મઝા આવે છે તેમ પણ અલગ અલગ ફ્લેવર્સ ની આઇસ ટી બનતી હોય છે. Alpa Pandya -
-
મેંગો મિન્ટ કેન્ડી (Mango Mint Candy Recipe In Gujarati)
કોરોના કાળમાં જ્યારે આપણે ઘર બહાર જઇ શકતા નથી અને બરફના ગોળા કે કેન્ડી ખાવાનું ખૂબ જ મન થતું હોય ત્યારે ઘરે જો આવી જ રીતે કેન્ડી બનાવીને બાળકોને ખવડાવવામાં આવે તો બાળકો હોશે હોશે ખાય છે અને સાથે ગરમીથી પણ બચાવે છે અને ઈમ્યુનિટી વધારવામાં પણ ઉપયોગી થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી આ કેન્ડી બનાવવાની ટ્રાય કરજો. Shilpa Kikani 1 -
બ્લુબેરી મિન્ટ ટી
#ટીકોફીઘણા લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરતા હોય છે. અહીં મેં બ્લુબેરી ફ્લેવરની ગ્રીન ટી બનાવી છે આપણને ગ્રીન ટીના બેનિફિટ પણ મળે છે અને બ્લૂબેરી નો સ્વાદ તેમાં સરસ ભળે છે Bijal Thaker -
ફ્રુટ મોક્ટેલ (Fruit Mocktail Recipe in Gujrati)
#સમર ઉનાળામાં બાળકોને હંમેશા કંઈક અવનવું ઠંડુ પીવાનું મન થતું હોય છે તો મિત્રો આજે મેં અહીંયા સરળ રીતે મળી આવતી વસ્તુઓ માંથી એકદમ સિમ્પલ ફ્રુટ મોક્ટેલ તૈયાર કરેલ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. Khushi Trivedi -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
મિન્ટ જીરા શરબત (Mint Jeera Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં જીરા નું સેવન ખુબ જ સારૂ એસીડી પેટ ને લગતી તકલીફ મા ફાયદાકારક. HEMA OZA -
જીરા મસાલા સોડા(jeera masala soda recipe in gujarati)
આ ઉનાળાની સિઝનમાં આપણે બધુ બહારનો ઠંડુ ઠંડુ પીવાનો ખૂબ જ મન થતું હોય છે પણ અત્યારે આ સમયમાં આપણે બહારનું કંઈ જ ખાવું અથવા પીવું ન જોઈએ તો ઘરે જ બનાવો આ બાર જેવી જ ઠંડી ઠંડી કુલ કુલ અને બાર જેવી જ સ્વાદિષ્ટ જીરા મસાલા સોડા#સમર Hiral H. Panchmatiya -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
હોમ મેડ શેરડી નો રસ (Home Made Serdi Ras Recipe In Gujarati)
#payal mehtaઉનાળા ની શરૂઆત થીજ શેરડીનો રસ પીવાનું મઝા આવે... Hetal Shah -
-
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
મીન્ટ લેમનેડ (Mint Lemonade Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જલેમનેડ ને ઉત્તર પ્રદેશ માં સીકંજી પણ કહેવાય છે.આ મીન્ટ લેમનેડ આદું, ફુદીના અને મરીથી ભરપૂર ઠંડુ પીણું છે. આ શરબત ઊનાળાની બળબળતી ગરમીમાં એકદમ ઠંડક આપે છે.તો ચાલો આજે લેમનેડની મોજ માણીએ.🌞🏖️ Dr. Pushpa Dixit -
ફુદીના જલજીરા (Mint Jaljeera Recipe in Gujarati)
#RC4#લીલી_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadgujarati ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ શરબત, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં આપણે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા આ જલજીરા માં ફુદીના ના પાન ઉમેરી રીફ્રેશીંગ પુદીના જલ જીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. Daxa Parmar -
-
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
-
કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે. એ વખતે કંઈક ખાટું- મીઠું પીણું પીવાની મજા આવે. બધાના ઘરે બાફલોતો બનતો જ હોય છે પણ મેં આજે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવ્યું હતું જે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું.કેરીને બાફવાની નથી એટલે આ શરબત જલ્દીથી બની જાય છે.#KR Vibha Mahendra Champaneri -
મસ્કમેલન જ્યૂસ (Muskmelon beverages Recipe in gujarati)
#Cookpadindia#SMPost1ગરમી ની ઋતુ માં ઠંડુ ઠંડુ પીવાનું ખુબજ મન થાય છે.. ટેટી નો જ્યૂસ પીવાથી થી એસિડિટી ઓછી થાય છે. ટેટી નો જ્યૂસ ઠંડક આપે છે. Parul Patel -
કાવો(Kavo recipe in Gujarati)
#MW1શિયાળા માં એકદમ ઠંડી પડતી હોય અને ગરમ કાવો મળે તો તો પીવા ની તો મજા જ આવી જાય.આજે મે આવો કાવો ઘરે જ બનાવ્યો છે ,જે ખુબજ ટેસ્ટી લાગે છે.આવી રીતે તમે ઘરે બનાવી ને પિસો તો બાર થી કાવો લાવવા નું ભૂલી જશો. Hemali Devang -
વરીયાળી ફુદીનાનું કુલર (Variyali Pudina Cooler Recipe In Gujarati)
સમરની સીઝન હોય અને કઈ ઠંડુ પીવાનું મન થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે અને બનાવવો પણ એટલું જ ઇઝી છે અને એક મહત્વની વાત એ છે કે આ કુલરના હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
#NFRગરમી માં ઘરે બેઠા છો અને ઠંડો ઠંડો શેરડીનો રસપીવાનું મન થયું છે ?તો ચૂટકી માં પાંચ મિનિટ માં ઘરે બેઠા શેરડીનારસ ની મજા માણો..આવો તમને સિક્રેટ બતાવું..તમને પણ જલસો પડી જશે..ઇમ્યુનીટી બૂસ્ટર..👍🏻👌 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ