શેર કરો

ઘટકો

  1. 1નાનો કટકો આદુ
  2. 2 ચમચીખાંડ
  3. 1 નાની ચમચીસંચળ
  4. 1/2 ટીસ્પૂનમરીનો ભૂકો
  5. 1/2 ચમચીકાપેલો ફુદીનો
  6. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા બધી સામગ્રી ભેગી કરી લેવી. ત્યારબાદ આદુ ને ખમણી ને મિક્સરમાં ક્રશ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ પીસેલા આદુ ને એક વાસણમાં લઈ તેમાં પાણી ઉમેરવું ઠંડુ અને એમાં સંચળ લીંબુનો રસ મરીનો ભૂકો વગેરે નાખી અને હલાવો. ખાંડ નાખી ઓગાડવી. ત્યારબાદ એક કાચ નો ગ્લાસ લઈ તેમાં બરફ ના ટુકડા નાખી તેમાં શરબતને ગાળીને નાખવું અને ઉપરથી એકદમ જીણો કાપેલો ફુદીનાો ઉમેરવો.. ત્યારબાદ સર્વ કરવું. આ શરબત પાચનક્રિયા માટે ખૂબ જ લાભદાયી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Desai
Jigna Desai @cook_19793691
પર

ટિપ્પણીઓ

Similar Recipes