રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી લો. ત્યારબાદ ખાંડ નાખી થોડીવાર ખાંડને ઓગળવા દો. ખાંડ ઓગળે ત્યાં સુધીમાં ફોદીનાને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 2
ઓગળેલી ખાંડવાળા પાણીમાં લીંબુ, તીખાની ભૂકી અને સંચળ પાઉડર એડ કરી ક્રશ કરેલો ફૂદીનો ઉમેરી એકદમ હલાવો. તો તૈયાર છે ફુદીના શરબત. સર્વિંગ ગ્લાસમાં કાઠી બરફના ક્યુબ એડ કરી લીંબુની સ્લાઈસથી ડેકોરેટ કરી સર્વ કરો.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના લીંબુનું શરબત (Fudina limbu nu sharbat recipe in gujarat
#Goldenappron3 #week23 Falguni Solanki -
-
-
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
ફુદીના મોકટેઇલ (Mint mocktail Recipe in Gujarati)
#GA4#week17#mocktail#mintmojitoશિયાળાની ઋતુના કારણે બરફ ઉમેર્યું નથી.. Dr Chhaya Takvani -
-
-
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
-
ફુદીના લીંબુ નું શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#ફુદીના#cook pad#Morning drink Valu Pani -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
ફુદીના ચટણી😋(phudina chutney recipe in gujarati)
#goldenapron3#week13#week23#week24#mint Shivangi Raval -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12983605
ટિપ્પણીઓ (2)