રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટા ને સુધારી ગ્રેવી કરવી ગ્રેવી તૈયાર થયા બાદ ડુંગળી ને ઝીણી સમારી લેવી અને મેગી ના નાના ટુકડા કરવા
- 2
ત્યારબાદ વઘાર કરવા માટે એક ચમચો તેલ લ્યો તેલ માં હળદર, મરચું પાઉડર અને મીઠું ઉમેરી વઘાર કરો ત્યારબાદ તેમાં ડુંગળી અને ટમેટા ની ગ્રેવી ઉમેરો અને તેને ગરમ થવા દો
- 3
ત્યારબાદ તેમાં મેગી ઉમેરો અને પાણી મૂકો મેગી ને પકવા દો અને તેમાં મેગી મસાલો ઉમેરો થોડી વાર પછી મેજિક મસાલા મેગી તૈયાર થસે ત્યારબાદ સર્વ કરવા માટે તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
-
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12138626
ટિપ્પણીઓ