વેજીટેબલ મસાલા મેગી

Bijal Samani
Bijal Samani @cook_21842090
Kigali (Rwanda)

વેજીટેબલ મસાલા મેગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 2પેકેટ મેગી (બજાર મા રેડી મળે છે)
  2. ૧૦૦ ગ્રામ વટાણા
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગલીલુ મોટુ મરચું (કેપ્સીકમ)
  5. 1 નંગટમેટા
  6. 1 નંગબટાકા
  7. ૫૦ ગ્રામ કેબેજ
  8. મસાલો મેગી ના પેકેટ નો ઉપયોગ કરવો
  9. ૧ચમચી તેલ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બજાર મા રેડી મળે છે ૨ પેકેટ લો.

  2. 2

    એક વાસણમાં પાણી લઈ ગરમ કરો. મેગી ના પેકેટ માથી મસાલો કાઢી. મેગી પાણી મા ઉમેરો.

  3. 3

    બીજા ગેસ પર થોડું તેલ ગરમ કરો તેમા બધા વેજીટેબલ ઉમેરો. તેને બરાબર ચડવા દો. તેમા મસાલા ના પેકેટ નો મસાલો પાંચ મિનિટ બાદ મેગી ચેક કરો.

  4. 4

    તૈયાર થયેલી મેગી વેજીટેબલ મા ઉમેરો. બરાબર મિક્સ કરી. તો તૌયાર છે બાળકો ની મનપસંદ વેજીટેબલ મેગી.. નોંધ: સીઝન મુજબ અને બાળકો ને પસંદ વેજીટેબલ ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

Similar Recipes