મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગી ભજીયા ની સામગ્રી ભેગી કરો.
- 2
એક તપેલામાં પાણી મૂકી પાણી ઉકળે એટલે તેમાં મેગી નાખવી અને બે-ત્રણ પાણીના ઉભરા આવે એટલે મેગી બફાઇ ગઇ છે,મેગી બફાઈ જાય એટલે તેને કાણાવાળા ચાળણી માં લઇ પાણી નિતારી લેવું.
- 3
ત્યારબાદ ઝીણું સમારેલું કેપ્સીકમ,ઝીણું સમારેલું ટમેટું,ઝીણી સમારેલી ડુંગળી,ઝીણું સમારેલું ગાજર આ બધા શાકને કડાઈમાં તેલ મૂકી સાંતળી લીધા. (કાચા પણ લઈ શકાય)
- 4
હવે એક તપેલામાં પેલા બાફેલી મેગી લો પછી તેમાં ખમણેલું ગાજર અને કેપ્સીકમ, ટમેટું, ઝીણું લીલું મરચું, ડુંગળી ઉમેરો.
- 5
તેમાં બધા મસાલા મીઠું,મરચું પાઉડર,હળદર, હિંગ,મેગી મેજિક મસાલા, મેગી મસાલા નું પેકેટ નું મિશ્રણ ઉમેરો, તેમાં ચણાનો લોટ અને તેલ ઉમેરી મેગી ભજીયા મિશ્રણ તૈયાર કરો.
- 6
એક કડાઈમાં તેલ મૂકી તેમાં મેગી ભજીયા તળવા, બદામી અને ક્રિસ્પી થાય એટલે ડિશમાં લેવા, અને પછી તેને સર્વિંગ પ્લેટ મા લઈ અને મેગી ભજીયા નો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
-
-
-
-
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
ચોમાસા માં ભજિયમાં અલગ ટ્રાય કરવો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરી શકાય. Chintal Kashiwala Shah -
-
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)