રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અજમા વાળુ હળદરવાળુ દૂધ માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ દૂધની ગેસ ઉપર ગરમ કરવા મૂકવું અને તેમાં અડધી ચમચી હળદર એક ચમચી અજમો નાખીને ઉકાળવું.
- 3
થોડીવાર ઉકળે પછી તેમાં ચપટી કેસર નાખી ને ઉતારી લેવું. હવે આપણુ હળદર, અજમા અને કેસરવાળું ગરમ ગરમ દૂધ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12216292
ટિપ્પણીઓ