રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 200 ગ્રામચણાની દાળ
  2. ૧ નાની વાટકી ડુંગળી
  3. ૧ નાની વાટકી ધાણાભાજી
  4. ૧ નાની વાટકી લીલા મરચા
  5. ૧ ચમચી લાલ મરચું પાવડર
  6. અડધી ચમચી જીરૂ
  7. અડધી ચમચી ધાણાજીરું પાવડર
  8. અડધી નાની ચમચી હળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. આદુ-લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    ચણાની દાળને 2 કલાક માટે ધોઈને પલાળી લો હવે તેને ક્રશ કરી લો તેમાં ઝીણી સમારેલી ડુંગળી શાકભાજી મરચું પાવડર ધાણાજીરું પાવડર આખું જીરૂ મીઠું સ્વાદ અનુસાર હળદર ઝીણા સમારેલા મરચાં આદુ-લસણની પેસ્ટ

  2. 2

    હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરો તેનું જાડું ખીરું તૈયાર કરો

  3. 3

    પેટીસ જેવો આકાર કરો તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે દાલ વડા ગરમાગરમ ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950
પર

ટિપ્પણીઓ

Similar Recipes