રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુલચા નો લોટ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરવી. ત્યારબાદ કુલચા નો લોટ બાંધવા માટે મેંદાનો લોટ લઇ તેમાં ખાંડ,બેકિંગ પાઉડર, મીઠું અને તેલ ઉમેરી લોટને મસળી લેવો ત્યારબાદ તેમાં છાશ નાખી લોટ બાંધી લેવો.
- 2
ત્યારબાદ લોટ માં ૧ ચમચી તેલ નાખી લોટ ના વાસણ ઉપર પ્લાસ્ટિક બેગ ઢાંકી કવર કરી લેવું.તેના પર થાળી ઢાંકી ને લોટ ને ૪ કે ૫ કલાક માટે આથો આવે તેવી રીતે ગરમ જગ્યા પર મૂકી દેવું. ત્યારબાદ આથો આવી જાય એટલે ફોટામાં જોઈ શકો છો લોટમાં આથો બહુ સરસ રીતે આવી ગયો છે.
- 3
ત્યારબાદ ત્યારબાદ લોટને હળવા હાથે તેમાં આથામાં આવેલી એર નીકળી જાય તે રીતના હળવા હાથે મસળી લેવો. ત્યારબાદ સટફ કૂલચા બનવા માટે ૨ ફૂલચા ની જરૂર પડશે. ૨ લુવા કરી ૨ કુલ્ચા વની લેવા. ત્યારબાદ કુલચા ભરાઈ જાય એટલે તેને લોઢી પર એક્સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો અને બીજી બાજુ હાફ બેક કરો આવી જ રીતે બંને કુલચાં તૈયાર કરી લો.
- 4
ત્યારબાદ કુલચા માટે નું સ્ટફિંગ તૈયાર કરો સ્ટફિંગ માટે છેલ્લુ પનીર છીણેલું ચીઝ, ઝીણા સમારેલા ટામેટા, જીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા મરચા ઓરેગાનો મીઠું અને ખાંડ આ બધી સામગ્રી તૈયાર કરવી હવે એક તપેલી લઈ તેમાં થોડું તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય એટલે તેમાં હિંગ નાંખી બધી સામગ્રી મિક્સ કરી 5 મિનીટ માટે પકાવો આ રીતે પનીર સ્ટફિંગ તૈયાર થાય છે.
- 5
સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે સ્ટફિંગ ને થોડું ઠંડુ થવા મૂકી દો. સ્ટફિંગ ઠંડુ થઈ ગયા પછી આપણે જે અગાઉ બે કુલચા તૈયાર કર્યા છે તેમાં એક્સાઇડ જે ગોલ્ડન બ્રાઉન બેક કર્યા છે તેમાં એક કુલચા પર ગોલ્ડન બ્રાઉન સાઈડ બટર લગાવી તેના પર સ્ટફિંગ પાથરો, અને બીજા કુલચા પર ગોલ્ડન બ્રાઉન ભાગ પર ટોમેટો કેચપ લગાડો પછી બંને કુલચા ને ભેગા કરી દો.
- 6
ત્યારબાદ કુલચા ને લોઢી પર બેક કરવા મુકો બેક થઈ જાય પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ પનીર સ્ટફ કુલચાને સર્વ કરો. આ કુલચા ને તમે ટોમેટો સોસ અથવા તો તમને પસંદ હોય તેવી ચટણી સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણા પનીર કુલચા. તો આજે મેં અહીંયા કંઈક અલગ રીતે જ પનીર સ્ટફ કૂલચાં પ્રસ્તુત કર્યા છે જમવા માટે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
મટર કુલચા (Matar Kulcha Recipe In Gujarati)
અમૃતસર નો ફેવરેટ બ્રેકફાસ્ટ. સ્ટફ કુલચા અને દહીં બ્રેકફાસ્ટ માં ખાઈ લો તો મોડે સુધી પેટ ભરેલું રહે છે. Bina Samir Telivala -
-
-
-
-
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
-
-
-
-
-
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
More Recipes
ટિપ્પણીઓ