સુખડી

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#સુખડી ગણેશ ચતુર્થી ની પ્રસાદી માટે બનાવી હતી

સુખડી

#સુખડી ગણેશ ચતુર્થી ની પ્રસાદી માટે બનાવી હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૧ડીશ
  1. 1 કપઘઉંનો લોટ
  2. અડધો કપ ઘી
  3. અડધો કપ ગોળ
  4. 5બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    લોટને ઘી માં શેકી લો ધીમા. તાપે શેકો ગુલાબી થાય એટલે ગેસ બંધ કરી ગોળ ઉમેરી ને મીક્સ કરો અને એક થાળીમાં પાથરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

Similar Recipes