સુખડી (Sukhdi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
સુખડી
આજે સંકષ્ટ ચતુર્થી છે ... રાતે ચંદ્ર દર્શન કરી જમવાનું.... & ગણપતિ બાપા ને ધરાવવા આજે સુખડી બનાવી.... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલી જ...

સુખડી (Sukhdi Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
સુખડી
આજે સંકષ્ટ ચતુર્થી છે ... રાતે ચંદ્ર દર્શન કરી જમવાનું.... & ગણપતિ બાપા ને ધરાવવા આજે સુખડી બનાવી.... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલી જ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલ સ્પૂનઘઉંનો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનઘી
  3. ૨ ટેબલ સ્પૂનગોળ
  4. ૧ ટી સ્પૂનતલ
  5. ૧/૨ ટી સ્પૂન દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા ઘી ગરમ થયે એમાં લોટ નાંખી બરાબર શેકવો જ્યાં સુધી તેની સુગંધ આવે ત્યાં સુધી શેકવો.... તલ નાંખો & શેકો

  2. 2

    થોડું ઘી છુટું પડે એટલે ૧\૨ ટી સ્પૂન દૂધ નાંખો... હવે તેમાં ગોળ ઉમેરી ગેસ બંધ કરી દેવો....હવે તેને બરાબર હલાવી એકદમ મિક્સ કરી લેવું...

  3. 3

    હવે તેને એક ડીશમાં કાઢી બરાબર પાથરી દેવું અને તેના પીસ કરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes