કેરી ગોળ નું સલાડ (keri god nu salad recipe in Gujarati)

Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. ૧ નંગકાચી કેરી
  2. 2 નંગડુંગળી નાનકડી
  3. આદુ એક નાની કટકી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીગોળ
  6. ચમચીમરચાની ભૂકી અડધી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં કેરી ડુંગળી અને આદુ લો ત્યારબાદ કેરી અને આદુને ધોઈ લો ડુંગળીની છાલ ઉતારી નાખો હવે ઝીણી ખમણેલી લઈ કેરી ખમણી લો

  2. 2

    કેરી ખમી લીધા પછી ડુંગળી ખમણી લો ત્યારબાદ આદુને પણ ખમણી લો

  3. 3

    હવે કેરી આદુ અને ડુંગળી નું ખમણ મિક્સ કરી લો પછી તેમાં મરચાની ભૂકી મીઠું અને ગોળ ઉમેરો

  4. 4

    હવે તેને હાથેથી બરોબર મિક્સ કરી લો તમે તેમાં સ્વાદ મુજબ તેરી ડુંગળી ઓછી વધારે કરી શકો છો ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો આ સલાડ અત્યારે ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે તો જરૂર થી એકવાર બનાવશો રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108
પર

ટિપ્પણીઓ

Similar Recipes