કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકાચી કેરી
  2. ૧ નંગડુંગળી
  3. ૧/૨ ચમચીલાલ મરચુ
  4. ૧/૨ ચમચીઆખું જીરું
  5. ૧/૪ કપગોળ
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને બરાબર ધોઈ ને તેની છાલ ઉતારી લો. તેને નાના ટુકડામાં સમારી લો. ડુંગળીને પણ નાની સમારી લો.

  2. 2

    એમાં મીઠું, મરચું, જીરુ અને ગોળ નાખી બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes