સુંઠ હળદળ ના લાડુ

Jyoti Ramparia @cook_16585020
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે
સુંઠ શરદી કફ થવા નથી દેતી.
હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.
દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.
દેશી ધી શકિત વધઁક છે.
દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે.
સુંઠ હળદળ ના લાડુ
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે
સુંઠ શરદી કફ થવા નથી દેતી.
હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.
દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.
દેશી ધી શકિત વધઁક છે.
દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગોળ સુઠ હળદળ અને ઘી લઈ ને બધું ભેગું કરી તેની નાની લાડુડી વાળી લો પછી તેને ખાવા માં ઉપયોગ કરો
Similar Recipes
-
સુંઠ અને ગોળ ના લાડુ.
#GA4#Week15#jaggery#post1અત્યારે શિયાળો ચાલે છે અને એમાં કોરોના મા આ લાડુ ખાવા ખૂબ ફાયદાકારક છે,, રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે અને શરદી અને ઉધરસમાં પણ આ laddu ખાવાથી બહુ ફાયદો થાય છે.. Payal Desai -
-
સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
આ લાડુડી સુકી ઉધરસ કફ શરદી વગેરે મા ખાસ ખવાય છે હળદર એન્ટી બેક્ટેરિયલ નો ગુણ હોવાથી ગળા ના વાયરલ ઇન્ફેક્શન સામે ખાસ રક્ષણ આપે છે #VRKusum Parmar
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
#MW1કોરોના ની મહામારી માં હળદર એક ઉત્કૃષ્ટ રોગપ્રતિકારક/ઈમ્યુનિટી બુસ્ટર છે માટે મૈ હળદર ઉપયોગ કરી ને આ ટેબ બનાવી છે Nehal Gokani Dhruna -
સુંઠ લડ્ડુ (Sunth Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryસુંઠ નાં લડ્ડુ આ સીઝન માં દરેક નાં ઘરે બનતા હોય છે. અને ગુજરાતી માં ફેમસ કહેવત પણ છે કે કોની માં એ સવા સેર સુંઠ ખાધી છે!! તો મેં બનાવ્યા આ શક્તિ વધૅક લડ્ડુ. Bansi Thaker -
સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#GA4#week15#jeggaryગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી. KALPA -
સુંઠ લાડુ
#શિયાળાઠંડી મસ્ત મજાની જામી ગઈ છે એટલે શરીર ને ગરમી આપવા વસાણા નું સેવન જરૂરી છે તો આવી જ શરીર મા ગરમાવો લાવી દે એવી નાની નાની લાડુની રેસીપી લઇને આવી છું. Hiral Pandya Shukla -
સુંઠ ની લાડુડી (Sundh ladudi Recipe In Gujarati)
#VRનાના મોટા , બધા માટે પૌષ્ટિક આહાર છે. શિયાળાની સવારમાં 1 ગોળી ખાઈ લો 1 કપ ગરમ દૂધ સાથે, તો શિયાળામાં શરદી - કફ ને દુર રાખે છે.Cooksnapthemeoftheweek@KUSUMPARMAR Bina Samir Telivala -
હળદર સુંઠ ની લાડુડી
#પીળીફ્રેન્ડ્સ, શિયાળા માં ખાવાની જેટલી મજા આવે એવું જ બાળકો ને કે મોટેરા ઓ ને શરદી કફ ની તકલીફ પણ શરુ થઇ જાય. મેં અહીં ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી આયુર્વેદિક દવા કે જે હળદર માંથી બને છે. અને આમપણ નાના બાળકો ને રાત્રે જ ખાંસી ની તકલીફ થતી હોય છે એવાં માં ઘર માંથી જ અવેલેબલ ઓસડીયા હોય તો ઘણી રાહત રહે છે. મારા દાદા અમને આ લાડુડી બનાવી આપતા ત્યારબાદ હું મારા બાળકો માટે અને મારા પપ્પા એમના પૌત્રો માટે હજુ પણ આ લાડુડી બનાવી ને આપીએ છીએ .શરદી ના હોય તો પણ આ એક લાડુ બાળકો ને કે મોટેરા ને શિયાળામાં શરીર માં ગરમાટો લાવે છે અને હિમોગ્લોબીન ની માત્રા પણ વઘારે છે. આમપણ હળદર લોહી શુદ્ધ બનાવે છે અને સુંઠ ગરમ પ્રકૃતિ ની હોય પણ શિયાળામાં ગરમ નથી પડતી. તો ખૂબ જ ઉપયોગી એવી આ લાડુડી રેસિપી ની નોંઘ લેવા વિનંતી. asharamparia -
સૂંઠ લાડુ(Sunth ladoo recipe in Gujarati)
સૂંઠ,હળદર,ગોળ અને ધી ઈમ્યુનીટી વધારવા અને કફ ,વાયુ,પીત ને બેલેન્સ કરવા ઉપયોગીછે.#winter Bindi Shah -
સુંઠ હળદર ની ગોટી (Sunth halder ni goti recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 13આરોગ્યવર્ધક રેસિપિ જે સૌના રસોડા માં મળી રહેતી સામગ્રી માંથી બને .. home remedy.. Kshama Himesh Upadhyay -
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
ઈમ્યૂનિટી બુસ્ટર મસાલા લાડુ (Immunity Booster Masala Laddu recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે તો સૌ કોઈ ને ઈમ્યૂનિટી વધારવા ની જરૂર છે અને બધા ઈમ્યૂનિટી વધારવા માટે ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિન્ક, ઉકાળા, સુંઠ ની ગોટી વગેરે ને ઉપયોગ કરતા હોય છે પણ અત્યારે ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો એવા ઉકાળા, ડ્રિન્ક પીવા થી ગરમ પણ પડે છે તેથી પીવાનું ગમતું નથી. એટલે જ મેં ઈમ્યૂનિટી બુસ્ટર લાડુ બનાવ્યા છે જે આપણા ઘર માંથી જ મળી જતી વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે અને ઘી અને ગોળ નો ઉપયોગ કર્યો હોવા થી ગરમ પણ નહિ પડે અને એક લાડુ દિવસ માં એક ખાઈ લો તો તમારી ઈમ્યૂનિટી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના ની મહામારી થી બચી શકાય છે.આ લાડુ ને બનાવી ને રાખી શકાય છે. Arpita Shah -
સુંઠ અને બદામ ના લાડુ (soonth- badam na laddu recipe in Gujarat)
#સાતમમેં સૂંઠ ના લાડુ બનાવ્યા છે. ઘઉં ના લોટ ની સુખડી બનાવે તેવી રીતે બનાવવામાં આવે છે. અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે તો માટે સુંઠ ના લાડુ ખાવા બહુ જરૂરી છે . હજી સારો ટેસ્ટ આપવા માટે મેં આમાં બદામ ઉમેરી છે .ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Roopesh Kumar -
શુંઠ- હળદર ના લાડુ=(suth haldar na ladu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ16 સમગ્ર વિશ્વ અત્યારે કોરોના નામની મહા ભયંકર અને મહારોગ થી પીડાઈ રહ્યો છે. જેનાથી બચવા માટે આપણે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે દેશી ઉપચાર કરી અને આપણા ઘરના જ રસોડામાંથી આવા હેલ્ધી લાડુ બનાવીએ તો આપણા સ્વાસ્થ્ય અને આપણા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય ખૂબ સારા રહે છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી... Khyati Joshi Trivedi -
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
સુંઠ ના લાડુ (Ginger Laddu Recipe In Gujarati)
#નોથૅ રેસિપી #ગણપતિ સ્પેશિયલ લાડુ બધા અલગ અલગ રીત નાબનાવે છે મેં અહીં સૂંઠ ના લાડુ બનાવ્યા છે જે હેલ્ધી અને સરળ છે જે શરદી ઉધરસ મટાડે છે. Smita Barot -
સુંઠ પીપરામુળ ની ગોળી (Sonth Piplamool Goli Recipe In Gujarati)
જૈનો ની આગવી ઓળખ એટલે સુંઠ પીપરીમુળ ની ગોળી. બધા જૈનો ના ઘર માં આ સુંઠ પીપરીમુળ ગોળી નો ડબ્બો હોય જ છે. આંબીલ, વર્ષીતપ, ચોવિહાર અને બીજા એવા ઘણા આકરા તપ પછી આ ગોળી બહુ જ ઉપયોગી થાય છે. શકિતવર્ધક તો છે જ એ ઉપરાંત આ ગોળી ખાવા થી શરદી, ઉધરસ,કફ, કમર નો દુખાવો, ઘુંટણ ના દુખાવા માં ધણી રાહત મળે છે. આ ગોળી ખાઈ ને એના ઉપર તરત જ ગરમ દૂધ પીવું જોઈએ, તો સૂંઠ પીપરીમુળ જલદી અસર કરે છે. (નોન ફ્રાઈડ ફરાળી વાનગી / નોન ફ્રાઈડ જૈન વાનગી)#ff1 Bina Samir Telivala -
સુંઠ પાઉડર ની રાબ (Ginger Powder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiસુઠ પાઉડર ની રાબ શિયાળા મા સવારે આ સુંઠની રાબ પીવાથી શરીર મા ગરમાવો & સ્કુર્તિ તો આવે જ છે સાથે સાથે વાયુ... કફ & સાંધા કમર ના દુખાવા મા પણ ધીરે ધીરે રાહત થાય છે.... ૧ વાર ૧ અઠવાડિયા માટે બનાવી ને પીવો.... Ketki Dave -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
સુખડી(sukhdi recipe in Gujarati)
કોરોના સામે લાડવા ઈમ્યૂનિટી બૂસ્ટર કહી શકાય કેમકે ગોળ , સુંઠ, ગંઠોડા, ઘઉં, રાગી બધી જ વસ્તુ શરીર ની તંદુરસ્તી માટે બેસ્ટ છે. Parita Trivedi Jani -
કાવો (Kavo Recipe in Gujarati)
આ કાવો તમામ પેટ ના રોગ જેવા કે ગેસ, એસીડીટી, શરદી,ઉધરસ તેમજ આ કોરોના મહામારી માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે#MW1 Kajal Sodha -
-
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VR#cookpadindiaઆ સુઠ ની ગોળી શરદી,ઉધરસ માં ખૂબ ગુણ કારી છે રોજ સવારે એક ગોળી ચૂસી ને લેવાથી ખૂબ ફાયદા કારક છે શિયાળા મા આ ગોળી ધણી ગુણકારી છે. Rekha Vora -
સુખડી(sukhadi recipe in gujarati)
#મોમ સુખડી આપણે વધારે પડતી શિયાળામાં બનાવતા હોઈએ છીએ બધા ઓસડિયા નાખીને. અત્યારે કોરોનાવાયરસ હોવાથી મેં તેમાં સૂંઠ અને હળદર નાખીને બનાવી છે. આપણે જાણીએ છીએ કે આ કોરોનાવાયરસ એક શરદી ઉધરસ નો વાયરસ છે. જેમા સૂંઠ અને હળદર બહુ સારી રીતે કામ કરે છે. હું મારા બાળકને રોજ સવારમાં એક થી બે પીસ આપી દઉં છું જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધે અને આ કોરોના વાઇરસ સામે તે ને કાંઈ પ્રોબ્લેમ ના થાય. બાળક છે તે ઉકાળો, હળદર અને સુટ બાળક લેતા નથી આ રીતે હું તેને બનાવીને આપું છું અને તે ખાઈ લે છે. JYOTI GANATRA -
કાચા ગુંદર નો શીરો(Kacha gundar no sheero recipe in Gujarati)
#MW1કાચો ગુંદ ખાવા થી કમર ના દુખાવો થતો નથી ને સુંઠ થી શરદી નથી થતી Bhagyashreeba M Gohil -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah -
સૂંઠ ની લાડુડી (Dry Ginger Ladu Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VRશિયાળાની શરૂઆત થાય અને ઘરે ઘરે વસાણા બનવા લાગે છે. શિયાળામાં ખૂબ ઠંડી લાગે તે માટે શરીરને ઘરમાં આપવા માટે વસાના ખાવા જરૂરી છે. સૂંઠની લાડુડી ખાંસી અને શરદી માં રાહત આપે છે. જો શરદી ખાંસી થઈ હોય તો રોજ સવારે સૂંઠ ની લાડુડી ખાવાથી કફ છૂટો પડી જાય છે. અહીં મેં સૂંઠ ની લાડુડીની રેસીપી શેર કરી છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12906660
ટિપ્પણીઓ (15)