સુંઠ લડ્ડુ (Sunth Ladoo Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week15
#Jaggery
સુંઠ નાં લડ્ડુ આ સીઝન માં દરેક નાં ઘરે બનતા હોય છે. અને ગુજરાતી માં ફેમસ કહેવત પણ છે કે કોની માં એ સવા સેર સુંઠ ખાધી છે!! તો મેં બનાવ્યા આ શક્તિ વધૅક લડ્ડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ સુંઠ પાઉડર
  2. ૧૦૦ ગ્રામ દેશી ગોળ સમારેલો
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરી સમારેલો ગોળ ઉમેરી એને ધીમે તાપે ઓગાળો. એની પાઈ ના થાવી જોયે.

  2. 2

    થોડું ઓગળે એટલે સુંઠ પાઉડર ઉમેરી હલાવી તરત ગેસ બંધ કરી દેવો. હાથ માં થોડું ઘી લગાવી તરત જ ગરમ ગરમ ગોળીઓ વાળી લેવી.

  3. 3

    ગરમ હોય ત્યાં સુધી માં લડ્ડુ બનાવી લેવા. શિયાળા માં સવારે ખાવાથી શક્તિ સંચાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes