ફુલકા રોટી વિથ સબ્જી(fulka roti with sabji in Gujarati)

Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042

#Golden apron 3# week 22 #fullca

ફુલકા રોટી વિથ સબ્જી(fulka roti with sabji in Gujarati)

#Golden apron 3# week 22 #fullca

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 2 ચમચીઘી
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મોણ તેલનું નાખી રોટલીનું લોટ બાંધો અને સરસ રીતે મસળી લો 1/2કલાક માટે રેસ્ટ આપો પછી તેના લુઆ કરી રોટલી વણી અને લોડી ઉપર કે તાવડી પર સેકો ગેસ ની ફ્રેમ પર ડાયરેક્ટ નાખી રોટલી ને ફુલાવો

  2. 2

    એક ડીશમાં લય તેને સરખું ઘી લગાવો અને શાક અને રસ અને સંભારા સાથે પીરસો રેડી છે ફુલકા રોટી

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
પર

ટિપ્પણીઓ

Similar Recipes