ચોળાફળી(cholafali in Gujarati)

Khushi Shah
Khushi Shah @khushi

ચોળાફળી(cholafali in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાડકીચણાનો લોટ
  2. ૧ વાટકીઅડદનો લોટ
  3. મીઠું
  4. જરૂર મુજબ હૂંફાળું પાણી
  5. ચપટીસોડા
  6. ૨ ચમચીમરચું
  7. ૨ ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ અડદનો લોટ લઈને મિક્સ કરો હવે તેમાં મીઠું અને ચપટી સોડા નાખીને કઠણ લોટ બાંધી દો

  2. 2

    હવે લોટને 15 મિનિટ વજનથી ભાર દઈને મસળવો હવે બાંધેલા લોટને એકસરખા લુઆ પાડી વણવા

  3. 3

    વણેલા રોટલાને વચ્ચેથી એક સરખા કાપા પાડી મધ્યમ તાપે તળવા

  4. 4

    હવે એક વાટકી માં સંચળ ને મરચું ભેગુ કરો. અને તળેલા ફાફડા પર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

Similar Recipes