ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ વાટકીઘઉંનો લોટ
  2. જરૂર મુજબ મોણ નું તેલ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો.

  2. 2

    હવે તેની અંદર જરૂર મુજબ મોણ નું તેલ ઉમેરો. હવે પાણી ઉમેરી લોટ ને સરસ રીતે ગૂંથી લો.

  3. 3

    લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપો.

  4. 4

    હવે લોટના નાના નાના ગોળા વાળી રોટી વણી લો.

  5. 5

    હવે રોટી ને તવી પર બંને બાજુથી કાચી કાચી-પાકી શેકો. પછી તવી સાઇટ પર કરી રોટી ને બંને બાજુથી ગેસ પર ફુલવા દો.

  6. 6

    હવે રોટી ને શાક સાથે પીરસો તૈયાર છે ફુલકા રોટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes