બાજરી નો રોટલો(bajri no rotlo recipe in Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીબાજરી નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. રોટલા પર લગાવવા ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મસળી આ રીતે લુવો બનાવી લો.

  2. 2

    પછી હાથ પર રોટલો ઘડી બંને બાજુ સારી રીતે શેકી લો.

  3. 3

    રોટલો પર ઘી લગાવી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes