બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2 કપબાજરી નો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. પાણી જરુર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચાળણી થી લોટ ચાળી લો.

  2. 2

    મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો અને બરાબર મિક્સ કરો મિક્સ કરી, પાણી ઉમેરો અને લોટ બાંધવો.

  3. 3

    ઓરસિયા ઉપર અટામણ લો અને તેના ઉપર લોટ નો લૂઓ મૂકી હાથ થી નાનો રોટલો બનાવી લો.

  4. 4

    માટી ની તવી ગરમ કરી રોટલો ધીમા તાપે બંને બાજુ શેકી લો. ગરમાગરમ બાજરીનો રોટલો ઘી લગાવી દેવું અને શાક, કઢી,ગોળ, દહીં, ડુંગળી, મરચાં અથવા છાશ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Colours of Food by Heena Nayak
પર
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

Similar Recipes