ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)

Mita Shah
Mita Shah @cook_18082404

#સુપરશેફ૨
રોટલી આપણા જમણનો અભિન્ન ભાગ છે. તમે ગમે તેવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય, પણ જો મસ્ત રોટલી ના હોય તો જમવાની મજા સહેજ પણ ન આવે..તો ચલો સરળ પણ અત્યંતજરૂરી રોટલી બનાવીએ.

ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)

#સુપરશેફ૨
રોટલી આપણા જમણનો અભિન્ન ભાગ છે. તમે ગમે તેવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય, પણ જો મસ્ત રોટલી ના હોય તો જમવાની મજા સહેજ પણ ન આવે..તો ચલો સરળ પણ અત્યંતજરૂરી રોટલી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મીનીટ.
૪ વ્યક્તિ
  1. ૨ વાટકીઘંઉનો લોટ
  2. ૧ નાની ચમચીતેલ
  3. જરૂરમુજબ પાણી.
  4. ઘી.. રોટલી ચોપડવા માટે.. જરૂરમુજબ
  5. મીઠું..જો તમે નાખતા હોવ તો તમારા સ્વાદપ્રમાણે.. હું નથી નાખતી.્્

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મીનીટ.
  1. 1

    લોટમાં તેલ નાખીને ઢીલી કણક તૈયાર કરી.. પાણી છાંટીને અડધો કલાક ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    અડધાકલાકપછી કેળવી લો.

  3. 3

    હવે લોટમાંથી નાના લુવા બનાવી ને સરસ પાતળી રોટલી વણી લો.

  4. 4

    બંને બાજુ શેકી લો.

  5. 5

    મસ્ત ફુલાવી લો.

  6. 6

    ગરમ ગરમ રોટલી પર તરત જ ઘી લગાવી લો..મને બધી રોટલી બનાવી ને પછી ચોપડવી ના ગમે..

  7. 7

    ગરમાગરમ રોટલી સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes