સમોસા બાટી(samosa bati recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ
હેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો.
સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_28 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ
હેલો ફ્રેન્ડ્સ, આપણે દાલ- બાટી-ચુરમા બનાવતા હોઈએ છીએ જેમાં બાટી સાથે દાલ અને ચુરમુ પણ બનાવીએ છીએ પરંતુ આજે મે એવી બાટી બનાવી છે જે તમે દાળ વગર ખાઈ શકો છો આ બાટી તમે ચટણી કે ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો તમે મનપસંદ સ્ટફીગ કરી શકો છો જેમ કે પનીરનું સ્ટફીંગ મકાઈ નું સ્ટફિંગ પરંતુ મે અહીં સમોસા નુ સ્ટફિંગ કરીને બનાવી છે એટલે આનું નામ સમોસા બાટી આપ્યું છે તમે તમારી પસંદગી અનુસાર બનાવી શકો છો ગરમાગરમ બાટી વરસાદી વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માટે ની બધી સામગ્રી મીક્સ કરી પાણી થી મીડીયમ કઠણ લોટ બાંધવો.. 25 મીનીટ મુકી દો..
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં સુકા મસાલા ઉમેરીને સાંતળો અને મરચું તેમજ વટાણા અને હાથથી મસળેલા બટાકા ઉમેરી મીક્સ કરો આમચૂર, ચાટ મસાલો, મીઠું બધા જ મસાલા ઉમેરીને સાંતળો.. ગેસ બંધ કરી ઠંડું પડવા દો.
- 3
લોટ માથી એક નાનો લુવો લઇ હાથથી થેપી વચ્ચે સ્ટફીગ મુકી સરસ પેક કરી લો.. કચોરી ની જેમ સરસ પેક કરી લો.
- 4
કુકર માં મીઠું ઉમેરી 10 મીનીટ ગરમ કરી તેમાં બનાવેલ બાટી મુકી 10 મીનીટ ધીમે તાપે પાકવા દો.. ચમચી થી ફેરવી ઘી થી બ્રશ કરી લો અને ફરી 10-15 મીનીટ કે સોનેરી રંગ થાય ત્યાં સુધી ધીમે તાપે પકાવી લો.
- 5
ગરમાગરમ સ્ટફ્ડ કે સમોસા બાટી ચા કે ચટણી સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાળ બાટી ચુરમુ
#જોડીદાળ બાટી ચુરમુ એક રાજસ્થાની વ્યંજન છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે Roopa Thaker -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
બાટી ચૂરમા (Bati Churma Recipe In Gujarati)
#સ્વીટ ડીશ બાટી રાજસ્થાન ની ફેમસ વાનગી છે . બાટી દાળ સાથે ,ભરતુ સાથે ખવાય છે બાટી ને ગ્રાઈન્ડ કરી ને ચુરમા બને છે રાજસ્થાની થાળી મા ચુરમા વિશેષ રુપ થી પીરસાય છે Saroj Shah -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4#india2020દાલ બાટી રાજસ્થાન ની મુખ્ય ડીશ છે. રાજસ્થાન નુ નામ પડે અને સૌ થી પહેલા એનું ફૂડ અને કિલ્લા દેખાય. આ ડીશ ઘરે ઘરે લોકો બનાવતા હોય છે અને બહાર પણ લોકો આટલી જ ખાય છે.તો આપણા ગુજરાત માં પણ લોકો કઈ પાછળ નથી. મારા ગ્રામ માં કઈ પણ નાની મોટી પાર્ટી થાય તો એમાં દાલ બાટી હોય જ. લોકો શરત પણ દાલ બાટી ની રાખતા એવું મારા પાપા પાસે થી સાંભળું.દાલ બાટી માં પણ લોકો ઘણા વેરિએશન લાવતા હોય છે. જેમ કે દાલ તુવેર ની હોઈ શકે કે ઘણા ને અડદ ની પસંદ હોય. મારા ઘરે બધા ને તુવેર ની પસંદ છે.બાટી માં પણ વેરિએશન લઇ શકો. તડી ને કે સેકી ને કે બાફીને.તો ચાલો મારી રેસીપી જોઈ લો. Vijyeta Gohil -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#MAદાલ બાટીઆ વાનગી અનેક રીતે બનાવાય છે. પણ મને મારી બા ના હાથની દાલ બાટી ગમે છે. મારી બા દાલ બાટી ખૂબ ખૂબ સરસ બનાવે છે. હું આ વાનગી એમના થી સીખી છું Deepa Patel -
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
#GA4#Week25#WD@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે. Sapana Kanani -
બાફલા બાટી સાથે ચુરમા
#જોડીઆ રાજસ્થાન ની પ્રખ્યાત બાફલા બાટી ની સાથે ચુરમા ખાવાની મજા કંઇક ઓર છે. મિત્રો અને એકવાર જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC દાલ બાટી એ રાજસ્થાનની લોકપ્રિય વાનગી છે .બાટી શેકી ને , તળી ને ,સ્ટીમ કરી ને , અપ્પમ પેન માં એમ ઘણી રીતે બનાવી શકાય છે .મેં અપ્પમ પેન માં બાટી બનાવી છે . Rekha Ramchandani -
સ્વીટ સમોસા (Sweet Samosa Recipe In Gujarati)
#કૂકબુક#post2 સ્વીટ તો બધાજ બનાવતા હોય છે, પણ મે આજ અહીંયા થોડી હેલ્ધી રીતે ઓછી ખાંડ લઈ ને મધથી સ્વીટનેસ આપવાની ટ્રાય કરી છે. ખરેખર સમોસા બહુજ યમ્મી &ટેસ્ટી બન્યા. કે જે ખાતા લગેજ નહીં કે આ ચાસણી વગર બનાવ્યા છે. Chetna Patel -
દાલ-બાટી અપ્પે પેનમાં (Dal Bati In Appam Pan Recipe In Gujarati)
બાફલા બાટીબને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. મારો એવો જ પ્રયત્ન છે. Dr. Pushpa Dixit -
બાટી ચુરમા (churmu recipe in Gujarati)
#GA4#WEEK15#jaggery#ગોળચુરમુ એ રાજસ્થાનની પારંપરિક વાનગી છે જે દાલ-બાટી સાથે પીરસવામાં આવે છેચુરમુ ભૂકો કરીને કે પીસીને ,,બાટી,તળીને કે સેકીને મીક્ષીમાં જીણો ભૂકો કરી શુદ્ધદેશી ઘી જે ગરમ કરી પીગળેલું હોય તેની સાથે ઉપર સૂકોમેવો નાખીને પીરસાઈ છે ,આ બાટીને અકા બાટી પણ કહે છે ,,અને દાલબાટી સાથે પીરસતી બાટી કે ચુરમાની બાટીમાં સહેજ પણ મીઠું ઉમેરાતું નથી ,બાટી સેકી કે ઓવનમાં બેક પણ કરી શકાય છે ,ઘીમાં કે તેલ ગમે તેમાં તળી શકાય છે ,પણ ચુરમા માટેની બાટી ઘીમાં જ તળાય છે ,પારંપરિક રીતે બાટી પ્રથમ બાફીને પછી તળાય છે ,,,જેથી બાટી વધુ સારી બને છે ,મેં પણ આજ રીતે બનાવી છે ,,રાજસ્થાની થાળી ચુરમા વિના અધૂરીગણાય છે ,દરેકઘરમાં સારા પ્રસંગે કે લગભગ દરરોજ ચુરમુ બનતું જ હોય છે અને ગોળનો રોજિંદા આહારમાં ભરપૂર ઉપયોગ કરેછે રાજસ્થાની પ્રજા,,, Juliben Dave -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
"દાળ બાટી મસાલા ચાટ" (dal bati masala chaat recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ16દાળ બાટી મસાલા ચાટ રેસિપી એ મારી પોતાની ઇન્નોવેટિવે (એટલે કે મન ની રેસિપી છે )જે આજે હું તમારી માટે લઈ ને આવી છું જે સ્વાદ અને ટેસ્ટ માં બહુજ સરસ અને ચાટ ખાવા ની જેમ મજા આવે છે તેમ આ બાટી નાના મોટા બધા ને ખૂબજ ભાવે છે તમે પણ આ રીતે દાળ બાટી મસાલા ચાટ બનાવજો. Dhara Kiran Joshi -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ